સરથાણા વિસ્તારમાં ચોરે બ્રાન્ડેડ બુટની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.